Friday, December 14, 2007

Last 2 from the lot of sad poems...

a painting by : Reema Bansal

અંધકાર



ત્યારે શુ હતી મારી દુનિયા, યાદ કરુ છુ
અને આજે, મારી આઁખોં મા અશ્રુ ની ધાર છે,


ત્યારે હતુ સુખ જીવન મા અને થતો હતો વરસાદ પ્રેમનો
અને આજે, દુખ ના ઘેરા વાદળો મા પામ્યો કાળ આકાર છે.


ત્યારે નિહાળતા હતા મને સૌ અમીસભર આઁખોં થી
અને આજે, મારા માટે વિષ ના કટૂઘૂંટ તૈયાર છે.


ત્યારે સ્વપ્નો નહોતા આઁખોં માં મારી કારણ, સમજતા હતા બધુજ શક્ય છે
અને આજે, આઁખોં ના નીર મા ઍવા સ્વપ્નાઓ હzઆર છે;


ત્યારે સમજતો હતો, આવે મારા જીવન મા, ઍવી દુખ ની ક્યા વિસાત છે
અને આજે, જીવન મા મારા દુખો ની ભરમાર છે;


દોસ્તો,
ત્યારે વસતા હતા તમે મારા મનમા જીવ બનીને મારો
અને આજે, મને છોડી ગયા તમે અન મારુ મન ભેંકાર છે


ત્યારે સમજતો હતો હુ કે પ્રેમ લાવે છે ફક્ત ખુશીઓ જીવન મા
અને આજે, થઈ જાણ કે પ્રેમ આપે દુખ ના ઘણા પ્રકાર છે;


ત્યારે હતી ધરતી સ્વર્ગ, આકાશ હતુ મુક્ત, વિહરતા હતા બની પંખી અમે ગગન મા
અને આજે, બંધ પિંજારા મા અમારૂ જીવન બેકાર છે.


ત્યારે સવાર શાંજ લાગતી હતી સુખમયી
અને આજે, દુખી શાંજ અન દુખી સવાર છે;


ત્યારે શોધતુ હતુ મને અજવાળુ ચોતરફ
અને આજે, જોવુ છુ ચારે તરફ અંધકાર, બસ અંધકાર છે.



Translation : Darkness...


I remember, how beautiful was my life then,
But today my eyes are flowing with a stream of tears.

There was happiness and love was showered from everyone then,
But today the dark clouds of sorrow has made nightmares come true.

Everyone watched me with a kind eye then,
But today the bowl of poison is ready for me.

As I thought everything is possible, There were no dreams in my eyes then,

But today the waters of my eyes keep thousand such dreams afloat.

I used to think that sorrow has no courage to enter my world then,
But today I have many more sorrows in my life.

Friends,

you used to stay in my hearts, as my life then,
but today, you have left and my life is haunted.

I thought that love brings only happiness in life, then,
But today I know love brings many shades of sorrows too.

Skies were free and the earth was heaven then,
I used to fly like a bird in that heaven,
But today, the closed cage has made my life useless.

Light was in search of me everywhere, then,
But today I see its all dark, and nothing but dark.


a painting by : Reema Bansal

मातम की शहनाई..

लोगों के मेले हमें सन्नाटा तनहाई लगे,
जैसे वक़्त की कलम में अपने खून की सिहाई लगे;

दुनिया की ठोकरो ने इतना डरा दिया है हमें,
की तारीफ़ हमारी, हमे अपनी रुसवाई लगे;

आज के दौर में मिट रहा है अपनापन इस कदर,
की मुस्कान किसी चेहरे की हमें उसकी मसीहाई लगे;

देख, ना बदल जाए इंसान इतना यहा पर,
के मातम का शोर भी उसको शहनाई लगे.

No comments:

AddMe - Search Engine Optimization