Tuesday, December 11, 2007

Jeevan chhe kevu...



Here is another poem, of my views on life....



જીવન છે કેવુ?

નદી ના કોઈ નીર જેવુ,

પર્વતો ના હૃદય માં થી ઉઠી,

છે સાગર મા સમાઇ જવાનુ.


જીવન છે કેવુ?

સુંદર કોઈ ફુલ ના જેવુ,

આજે આપે મહેક ઍ મીઠી,

કાલે છે કરમાઈ જવાનુ.


જીવન છે કેવુ?

વૃક્ષ ના કોઈ પર્ણ જેવુ,

રાતો લીલો જોઈ રંગ પીડો,

છે પાનખર મા વિખરાઈ જવાનુ.


જીવન છે કેવુ?

આકાશ ના કોઈ વાદડ જેવુ,

જો ના જાઇ ઍ પવન ની સાથે,

તો ક્ષણ મા છે વર્ષી જવાનુ.


જીવન છે કેવુ?

મીઠા કોઈ સપના જેવુ,

જ઼ોઇઍ ત્યા સુધી લાગે સુંદર,

પણ અંતે છે ટૂટી જવાનુ.

Trying to translate all that has been written though I feel change of Language can reduce the real impact it had.


How is life?

Like the waters of river,

Flowing from the hearts of mountains,

It has to get unite with the sea.


How is life?

Like a Beautiful flower,

Though today it is giving the sweet fragrance,

Tomorrow it has to wither.


How is life?

Like a leaf on the tree,

Crimson, green and yellow it sees,

To go away in the fall.


How is life?

Like some beautiful dream,

Its beautiful till the time you seeit,

But it has to break (with the dawn).



No comments:

AddMe - Search Engine Optimization