Experimental and Inspired ! :)
યુવાની ના પ્રેમ માં,
તોફાની ઍક વ્હેમ માં,
નવો જ કોઈ કક્કો હું ઘૂંટીરહ્યો'તો ,
ઍક અક્ષર થી પ્રેમ લૂટી રહ્યો'તો,
હાથે વહાલ થી ઍનિ છુન્દણી કરાવી,
તને tattoo કરી હંમેશ મે મારી બનાવી.
તૂ કૉલેજ થી ઘરના રસ્તા થી ભટકી,
મંદિર ની પાછળ મારી રાહમાં અટકતી,
હૂ સ્કૂટર ઉધારી ના તારી કાજ લાવી,
તને ભોડપણ મા ફોસલાવી મનાવી,
ક્યાક્ દૂર ગામ થી લઈને ગયો'તો,
સમય ની હૂ ચોરી કરતો રહ્યો તો,
ઍ ચોરી મારી જ્યારે પકડાઈ ગયી'તી,
તૂઝ થી અલગ થઈ જ્યારે ભારે થઈ'તી,
જગતે મારા પ્રેમ ને જ્યારે દીધો નમાવી,
તને tattoo કરી હંમેશ મે મારી બનાવી.
નિષ્ફળ રહ્યો પણ રહ્યો મારા કર પર,
હજી લીલો લાગે છે તારો આ અક્ષર,
મારૂ નામ પણ શરૂ "સ" થી જ થાયે,
બચતો રહ્યો વર્ષો હૂ ઍના છાયે-છાયે,
ઍક બીજો જ ચેહરો નિશ્વાર્થ પ્રેમ સાથે,
મૂઝ થી પરણી ત્યાથી ચાલ્યો સંગાથે,
મારા અક્ષર ને ચૂમી રહી પોતાનો બનાવી,
તેને પણ જ્યારે મે તૂઝ થી અળગી ચલાવી,
જ્યારે તારા અક્ષરે મને ઓડખ અપાવી,
તને tattoo કરી હંમેશ મે મારી બનાવી.
આથમતા સૂરજે હૂ ઍકલો બેઠો છુ બગીચે,
કાલે સાંભળ્યુ તૂ જતી રહી હરી-સમીપે,
પ્રખ્યાત બહુ હતી તારી ઍકલતા ની ગઝલો,
ને શબ્દ-તળાવે જોયો તો મે યાદો નો બગલો,
બહુ આસાન હતુ આ વાતો થી બચવુ,
પણ તારે ક્યારે હતુ મુજ ને સાંભળવુ,
ગઝલ ની જગા ઍક "સ" થી નિપટાવી,
કાશ મને સાથ રાખ્યો હોત ઍમા છુપાવી,
કદી ગયી નથીઆ મને ઍકલતા સતાવી,
કારણ,
તને tattoo કરી હંમેશ મે મારી બનાવી.
Thursday, April 21, 2011
ફિલસુફ રમૂજ થી થઈ ગયો
ક્ષણ-ભંગૂર પ્રેમ મારો,જો અમર તુજ થી થઈ ગયો,
વ્યંગ જોઈ હરવાત મા,ફિલસુફ રમૂજ થી થઈ ગયો,
મંઝિલની મીટ માંડતા,હતા સપના સમય ની કૈદ માં,
ઈચ્છા ના ડામથી વધ્યો,ઘાયલ હૂ રુઝ થી થઈ ગયો,
ઘર થી ઍટલા તો દૂર હતા,રસ્તા સફળતા ના અહી,
નાનો વહાલો નીકળ્યો,ને મોટો હૂ મૂઝ થી થઈ ગયો,
અહમ્ના સૂકા દરિયામાં,મહત્તા ગરીબ બનાવે છે,
ઍક બૂન્દમાં સમાઇ,ધનવાન હુ જૂજ થી થઈ ગયો
ક્ષણ-ભંગૂર પ્રેમ મારો,જો અમર તુજ થી થઈ ગયો,
વ્યંગ જોઈ હરવાત મા,ફિલસુફ રમૂજ થી થઈ ગયો.

Wednesday, April 6, 2011
Please raise your hands in support and get counted
Some of us might see negative things in any initiative, but there are a few things which has to have a generation to support it.
A generation of young people doesnt need a young man to lead them. One Anna Hazare can do it.
Its a small begining, its a small step. I see people forwarding his videos on facebook, people talking about him on lunch tables, people talking about his initiative and its importance on a coffee break. It is all good.
I hope the young men and women of my time stand up and support this. Please give a thought, corruption is one thing that has spoiled every other thing in our country. Please support the movement against corruption. Please stand up against it.
Before giving off that note of 100 rupees to a dishonest officer at any level, which would percolate every rupee of it and nurture this demon till the top of the government, think. Think of where will it all end.
I wish this young generation that is mine will have the guts to stand up and get counted. I am standing up against corruption, are you? Dont just say yes for the sake of it, give your heart to it and the nation will change one day.
I might be overreacting like an idealist poet, but I dont think that a "practical" approach can solve the basic issues that our country faces. Lets join hands. Salute to you Big Man!
कितना खोया नही गिनती है,
अब दाव पे ये माँ हमारी है,
अब मिल के चीख लगानी है,
अब कुछ करने की बारी है,
रिश्वत से घरो के मंदिर में,
भगवान ना भोग अब खाएँगे,
अब राम ने धनुष उठाया है,
कॉपायमान अब चक्रधारी है,
प्रजातंत्र के ओ रावण सुनो,
अब जलनी लंका सारी है,
अब कुछ करने की बारी है
कितने ईमान बिक गये है,
कितनो ने हिम्मत हारी है,
सिसकियाँ मिलके चीख बनी है,
अब सच की नयी तैयारी है,
बेखौफ़ जवानी जागेगी अब,
बेरोक सफाई छाएगी अब,
अब हाथ मैले करने है हमें,
अब भगानी सब बीमारी है,

Subscribe to:
Posts (Atom)